gu_obs-tn/content/19/11.md

1.0 KiB

આકાશમાંથી વરસી 

આ આવી રીતે ભાષાંતર થઈ શકે છે, “અચાનક આકાશમાંથી નીચે આવી.”

જમીન પર પડી ગયા

તેઓએ ઝડપથી દંડવત કર્યા અથવા જમીન પર ઝુકી ગયા. તેઓ યહોવાથી ડરી ગયા હતા કારણ કે તેઓએ એની શક્તિ જોઈ. તેઓ જાણી ગયા કે ફક્ત યહોવા જ ખરા દેવ છે જે આવુ કરી શકે અને ઘુંટણિએ પડી એમને આદર આપ્યો અને એમની આરાધના કરી.

યહોવા દેવ છે 

આ સંજ્ઞાનો અર્થ છે કે તેઓ જાણી ગયા કે યહોવા જ એકમાત્ર દેવ છે, નહિ કે બીજા ઘણાં દેવતાઓમાંના એક.