gu_obs-tn/content/19/10.md

813 B

અમને દેખાડ 

એટલે કે, “અમને સાબિતી આપ” અથવા, “અમને સિધ્ધ કર.”

હું તમારો ગુલામ છું 

આ રીતે ભાષાંતર કરી શકાય, “તે મને તારી સેવા કરવાનો અધિકાર આપ્યો છે અને આ બધુ કરું.”

મને જવાબ આપ 

એટલે કે, “મારી પ્રાર્થનાનો ઉત્તર આપ” અથવા, “મે કહ્યું એ પ્રમાણે આગ મોકલ.”

આ લોકો જાણે 

આ આવી રીતે ભાષાંતર થઈ શકે છે, “આ લોકો જુએ અને સમજે.”