gu_obs-tn/content/19/08.md

1.1 KiB

બાલને પ્રાર્થના કરી 

બઆલના પ્રબોધકો બાલને કહ્યું કે બલિ તરીકે તૈયાર કરેલા બળદ ઉપર આગ વરસાવે.

બુમો પાડે રાખી 

તેઓએ વિનવતા રહ્યા અથવા ઉંચે અવાજે બાલને બોલાવતા રહ્યા.

છરી વડે તેઓ પોતાને ઘાયલ કરાત રાહ્યાં 

બાલ પ્રત્યે તીવ્ર ભક્તિ દેખાડવાની રીતે તેઓ પોતાને છરી દ્વારા ઘાયલ કરતા રહ્યા, એ આશા સાથે કે આવુ બધુ એને તેઓનું સાંભળવા મજબુર કરે.

ત્યાથી કોઈ જવાબ ન આવ્યો 

તેઓના બુમબરાડાને કોઈપણ પ્રકારનો જબાવ આપનાર ત્યા ન હતુ, અને બલિને ગ્રહણ કરવા ન આગ વરસી.