gu_obs-tn/content/19/05.md

1.2 KiB

આહાબ સાથે વાત કર કારણ કે દેવ મોકલવાના છે 

આ રીતે ભાષાંતર કરી શકાય, “ આહાબને કહે કે દેવ મોકલી રહ્યાં હતા.”

તુ મુસીબત કરનાર 

આ નો અર્થ છે, “તુ, મુસીબત કરનારો છે!” આહાબ એલિયા પર, એ ખોટું કરી રહ્યો છે એવુ કહીને અને વરસાદ આવતા રોકીને મુસીબત લઈ આવનારનો દોષ લગાવી રહ્યો હતો.

તમે લોકોએ યહોવાને છોડી દિધા છે 

એટલે કે, આહાબ ઇઝરાયેલને યહોવાની આરાધના ન કરવા અને આજ્ઞાઓને નકારવા તરફ દોરી ગયો.

કાર્મેલ પર્વત 

કાર્મેલ પર્વત એ ઇઝરાયેલના ઉત્તરમાં આવેલા એક પર્વતનું નામ છે. એની ઉંચાઈ 500 મીટર જેટલી છે.