gu_obs-tn/content/19/04.md

1.7 KiB

પાડોશી દેશ 

આ એ દેશને દર્શાવે છે જે બાજુમાં હતો, અથવા એની સરહદ ઇઝરાયેલ સાથે જોડાયેલી હતી.

દુકાળ 

જરુર હોય તો, આ રીતે ભાષાંતર કરી શકાય, “અછત દુકાળનુ પરીણામ હતુ.”

ની સભાળ લીધી 

આ નો અર્થ છે તેઓએ તેને તેઓના ઘરમાં રહેવા માટે એક જગ્યા આપી અને એને માટે ખોરાક પુરો પાડ્યો. એનો અર્થ એ નથી કે એ માંદો હતો.

દેવ તેઓની દરેક જરુરીયાતો પુરી કરતાં હતાં.¦ક્યારેય પણ ખાલી ન થયું 

આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવ તેઓના લોટના ઘડાને ખાલી થવા ન દીધો અને તેઓના તેલની બરણીમાંથી તેલ ખાલી ન થવા પામ્યું” અથવા, “દેવને કારણે ¦ ખાલી ન થયા.”

લોટનો ઘડો 

તેલની બરણી 

ઇઝરાયેલમાં, રાંધવા માટે ઓલિવ તેલ વપરાય છે.. આ રીતે ભાષાંતર કરી શકાય, “રાંધવાના તેલની બરણી.” વિધવા રોટલી બનાવવા માટે લોટ વાપરતી હતી અને તેલ વાપરતી હતી.