gu_obs-tn/content/19/03.md

553 B

અરણ્ય 

આ એક દૂરનુ સ્થાન હતું જયાં ખુબ જ નહિવત લોકો હોય. આ આવી રીતે પણ ભાષાંતર થઈ સકે, “ઉજ્જડ” અથવા, “વગડો.”

દુકાળ 

આ રીતે ભાષાંતર કરી શકાય, “વરસાદની અછત.” આ દુકાળ એલિયાનો હુકમ કે વરસાદ ના આવે એનુ પરિણામ સ્વરુપે હતો.