gu_obs-tn/content/19/02.md

668 B

જ્યાં સુધી હુ નહિ કહું એટલે 

આ આવી રીતે ભાષાંતર કરી શકય છે, “જ્યાં સુધી હું વરસાદ કે ઝાંકળને ફરીથી આવવા માટે હુકમ ના કરું.”

આ બનાવના કારણે આહાબ ખુબ જ ગુસ્સે થયો 

આ રીતે ભાષાંતર કરી શકાય, “એલિયાએ જે કહ્યું જ્યારે આહાબે એ સાંભળ્યું ત્યારે, એ ખુબ જ ગુસ્સે થયો.”