gu_obs-tn/content/19/01.md

803 B

ના ઈતિહાસ દરમ્યાન 

આ સંજ્ઞાનો અર્થ છે ઇઝરાયેલ અને યહૂદા હયાત હતા એ બધા વર્ષો દરમ્યાન દેવે અલગ અલગ સમયે જુદા જુદા પ્રબોધકો મોકલ્યા હતા.

ઈસ્રાએલીઓ 

આ અહિં આવી રીતે પણ અનુવાદ કરી શકાય, “ઇઝરાયેલના અને યહૂદા ના રાજ્યો.” યાકુબના દરેક વંશજો, યહૂદાના રાજ્યના દરેક લોકો સહિત, “ઈઝરાયેલીઓ” કહેવડાવવાનુ ચાલુ રાખ્યું.