gu_obs-tn/content/18/13.md

849 B

ન્યાયપુર્ણ રીતે રાજ્ય કર્યું 

આ નો અર્થ છે કે દેવના નિયમો મુજબ રાજ્ય કર્યું. આ આવી રીતે અનુવાદ કરી શકાય,, “જ્યારે રાજ્ય કર્યું, ત્યારે તેઓએ એ કર્યું જે ખરું હતું.”

દૂષિત 

આ આવી રીતે અનુવાદ કરી શકાય,, “ઈચ્છતા હતા એ મેળવવા જે કંઈ પણ તેઓએ કર્યું એ ખોટુ હતું.”

માથી એક બાઈબલ વાર્તા 

આ સંદર્ભ કોઈ કોઈ બાઈબલ અનુવાદમાં થોડો અલગ હોઈ શકે.