gu_obs-tn/content/18/11.md

437 B

ઈસ્રાએલીઓ 

અહિં, “ઈસ્રાએલીઓ” ફક્ત એ લોકોને દર્શાવે છે જેઓ ઇઝરાયેલ રાજ્યના ઉત્તર ભાગમાં રહેતા હતા, નહિ કે એ લોકો જેઓ દક્ષિણ ભાગમાં રહેતા હતા એટલે કે યહૂદિયાનું રાજ્ય.