gu_obs-tn/content/18/10.md

460 B

યહુદા અને ઇઝરાયેલ 

યહુદા અને ઇઝરાયેલના લોકો યાકુબના વંશજો હતા અને દેવના લોકોનો હિસ્સો હતા. તો પણ, તેઓએ દેવની આજ્ઞાઓનો અનાદર કર્યો અને યુધ્ધ કર્યું અને એક બીજાને મારી નાંખ્યા.