gu_obs-tn/content/18/09.md

949 B

ને કારણે લોકોએ પાપ કર્યું

આ રીતે ભાષાંતર કરી શકાય, “લોકોને પાપમાં દોરી ગયો” અથવા, “લોકોને પાપ કરવા પ્રોત્સાહિત કર્યા.” રહાબઆમે લોકોને આરાધના કરવા માટે મૂર્તિ બનાવી તેઓને પાપમાં દોરી ગયો.

દેવની આરાધના કરવાને બદલે¦યહુદામાં 

આ આવી રીતે અનુવાદ કરી શકાય,, “એટલે કે તેઓ ત્યાં દેવની આરાધના ના કરી શકે” અથવા, “યહુદાના રાજ્યના મંદિરમાં દેવની આરાધના કરવા જાય એને બદલે.”