gu_obs-tn/content/18/08.md

663 B

તેઓએ રાજ્ય સ્થાપ્યું 

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, તેઓએ “સ્થાપિત કર્યું” અથવા, તેઓનું રાજ્ય “બનાવ્યુ”. આ વાક્ય આવી રીતે પણ ભાષાંતર કરી શકાય, “તેઓએ પોતાને બીજા બે ગોત્રોથી અલગ કર્યા અને (પ્રતિજ્ઞાના) દેશના ઉત્તર ભાગમાં રહ્યાં, જે 'ઇઝરાયેલ'“ દેશ કહેવાય છે.