gu_obs-tn/content/18/07.md

1.2 KiB

ઇઝરાયેલ રાજ્યના ગોત્રો

યાકુબના બાર પુત્રોના દરેક વંશજો "કુળ" બની ગયા અથવા " ઇઝરાયેલ દેશમાં ખુબ જ મોટો કૌટુંબિક સમુહ". ઇઝરાયેલમાં પ્રત્યેક વ્યક્તિ બાર કુળોમાંના એક કુળનો હોય છે.

રહાબઆમની વિરુધ્ધ વિદ્રોહ કર્યો

એટલે કે, “રહાબઆમને તેઓના રાજા માનવાનુ નકાર્યું.” આ વાક્ય શરુ કરવા માટે આ કદાચ મદદ કરે, “એટલે” અથવા, “તેના કારણે” અથવા, “જે રહાબઆમે કહ્યું એના કારણે.”

એના વિશ્વાસયોગ્ય બની રહ્યા

એટલે કે, “એને વફાદાર બની રહ્યા” અથવા, “એને રાજા તરીકે સહાય કરવાનું ચાલુ રાખ્યું.”