gu_obs-tn/content/18/04.md

478 B

સુલેમાનના અનાદરની એક સજા રુપે, દેવે વિભાજન કરવાનું વચન આપ્યું 

આ રીતે ભાષાંતર કરી શકાય, “સુલેમાન અવિશ્વાસી બની ગયો એટલે એને સજા કરવા ખાતર, દેવે ગંભીરતાથી કહ્યું કે તેઓ વિભાજન કરશે.”