gu_obs-tn/content/18/02.md

606 B

મંદિરમાં ઉપસ્થિત હતા 

એટલે કે, “મંદિરમાં ખાસ રીતે હાજર હતા.” દેવ દરેક જગ્યાએ હાજર રહી શકતા છતાં પણ, ખાસ (અદભુત) રીતે એ મંદિરમાં લોકોને મળી રહેતા.

એમના લોકો સાથે 

આ રીતે ભાષાંતર કરી શકાય, “એમના લોકોની વચ્ચે” અથવા, “એમના લોકોની મધ્યે.”