gu_obs-tn/content/17/14.md

1.2 KiB

દાઉદના કુટુંબમાં ઝઘડા 

આ “ઝઘડા” ખુબ જ ચિંતાજનક હતા. બીજી બાબતો વચ્ચે, એના એક પુત્રએ બીજા પુત્રને મારી નાંખ્યો અને દાઉદનું સ્થાન લેવાના પ્રયત્ન કર્યો, એ દરમ્યાન દાઉદ રાજા હતો. શક્ય હોય તો કુટુંબના આ ઝઘડાની તીવ્રતાનું યોગ્ય વર્ણન કરતા શબ્દોનો ઉપયોગ કરવો

દાઉદની શક્તિ ખુબ જ તીવ્ર રીતે ક્ષીણ થઈ ગઈ 

આ આવી રીતે ભાષાંતર થઈ શકે, “દાઉદ શક્તિહીન બની ગયો ” અથવા, “દાઉદ એની મોટા ભાગની સત્તા ગુમાવી બેઠો.”

માંથી બાઈબલની એક વાર્તા 

આ સંદર્ભ કોઈ કોઈ બાઈબલ અનુવાદમાં અલગ હોઈ શકે છે.