gu_obs-tn/content/17/12.md

651 B

જા અને પત્ની સાથે રહે 

એટલે કે, “ઘરે જઈને પત્ની સાથે આનંદપ્રમોદમાં સમય વિતાવે.” દાઉદ ઈચ્છતો હતો લોકો, ખાસ કરીને ઉરિયા, વિશ્વાસ કરે કે બાથશેબા ઉરિયાનું બાળક લઈને ગર્ભવતી છે.

જ્યાં શત્રુ મજબુત હોય 

એટલે કે, યુધ્ધમાં એ જગ્યા જ્યાં તીવ્ર લડાઈ થઈ રહી હોય.