gu_obs-tn/content/17/11.md

597 B

નજર ફેરવી લેવાને બદલે 

એટલે કે, દાઉદે એ સ્ત્રી ઉપરથી એની નજર ના ફેરવી, જે એણે કરવુ જોઈતુ હતુ, કેમ કે એ સ્ત્રી સ્નાન કરી રહિ હતી.

એ તેણીની સાથે સુતો 

આ રીતે કહેવું એ એક સભ્ય તરીકો છે કે દાઉદે બાથશેબાની જોડે શારીરીક સંબંધ બાંધ્યો હતો.