gu_obs-tn/content/17/10.md

1.1 KiB

એક દિવસ 

આ વાક્યો એક પ્રસંગનુ વર્ણન કરે છે જે ભુતકાળમાં ઘડાયો હતો, પરંતુ એના ચોક્કસ સમયને નથી દર્શાવતો. ઘણી ભાષાઓ કોઈ સત્ય વાર્તાની શરુઆત કરવા માટે આવા જ શબ્દપ્રયોગનો ઉપયોગ કરે છે.

જોઈ 

બાથશેબા તેણીના પોતાના ઘર પાસે સ્નાન કરી રહી હશે, પરંતુ દાઉદનો મહેલ ખુબ જ ઉંચો હતો અને એ દિવાલની પેલે પાર નીચે તરફનું બધુ જોઈ શકતો હતો.

સ્નાન કરી રહ્યા હોવું

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, “સ્નાન કરી રહી છે” અથવા, “પોતાને ધોઇ રહી છે.”