gu_obs-tn/content/17/09.md

1.1 KiB

દાઉદે ઘણાં વર્ષો સુધી ન્યાય અને વિશ્વાસનીયતા સાથે રાજ્ય કર્યું 

આ રીતે ભાષાંતર કરી શકાય, “જ્યારે દાઉદે લોકોની ઉપર રાજ્ય કર્યું, ઘણાં વર્ષો સુધી એણે જે કર્યુ એ સત્ય અને નિર્મંળ હતું, અને એ દેવ પર અખુટ વિશ્વાસ ધરાવતો હતો.”

એના જીવનના અંત સમય તરફ

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, "જ્યારે દાઉદ ઘરડો થયો" અથવા, "દાઉદના જીવનના પાછલા સમયમાં"

ભયંકર પાપ કર્યું 

એટલે કે, “ખુબ જ દુષ્ટ રીતે પાપ કર્યું.” દાઉદના પાપ ખાસ રીતે દુષ્ટ હતા.