gu_obs-tn/content/17/07.md

1.3 KiB

પ્રબોધક નાથાન 

કેટલીક ભાષાઓમાં આમ કહેવુ વધુ સ્વાભાવિક લાગશે, “નાથાન નામનો એક પ્રબોધક.”

યુધ્ધનો માણસ 

એટલે કે," એક માણસ જે હંમેશા યુધ્ધો લડતો રહેતો હોય.” દાઉદે અસંખ્યોને માર્યા હતા, ઈસ્રાએલીઓના દુશ્મનો વિરુધ્ધના યુધ્ધમાં ઘણાં લોકોને મારી નાંખ્યા હતા. દેવ દાઉદને સજા કરવા ઈચ્છતા હતા, પરંતુ દેવ ઈચ્છતા હતા કે એક શાંતિનો માણસ મંદિર બનાવે જ્યાં લોકો એમની આરાધના કરી શકે.

એક મંદિર 

એટલે કે, “ આરાધના માટેનું એક સ્થાન” અથવા, “એક આરાધનાનું સ્થાન.”

પાપથી 

એટલે કે, “તેઓના પાપના ભયંકર પરીણામોથી થી.”