gu_obs-tn/content/17/04.md

940 B

એક દિવસ 

આ વાક્ય એક પ્રસંગ જે ભુતકાળમાં ઘડાયો હતો એનુ વર્ણન કરે છે, પરંતુ એનો ચોક્કસ સમય નથી દર્શાવતો. કેટલીક ભાષાઓ પણ કોઈ વાર્તાની શરુઆત કરવા માટે આવો જ રસ્તો અપનાવે છે.

શાઉલને સાબિતી આપવા

એટલે કે, “શાઉલને વિશ્વાસ અપાવવા” અથવા, “શાઉલને દેખાડવા માટે.”

રાજા બનવા માટે 

જેને દેવે ઈસ્રરાએલ પર રાજા તરીકે નિયુક્ત કર્યો હોય એને મારીને દાઉદ દેવનો અનાદર ના કરી શકે.