gu_obs-tn/content/17/01.md

741 B

ઇઝરાયેલનો પહેલો રાજા

આ રીતે ભાષાંતર કરી શકાય, “પહેલો રાજા જે ઇઝરાયેલ પર રાજ કરે.”

એક દિવસ 

આ રીતે ભાષાંતર કરી શકાય, “ભવિષ્યમાં એક વખતે” અથવા “વર્ષો પછી.”

એના બદલે રાજા 

અન્ય રીતે કહેવાનો બીજો રસ્તો આ હોઈ શકે,, “ઇઝરાયેલના રાજા તરીકે એનુ સ્થાન લે” અથવા, “એને બદલે રાજા તરીકે રાજ્ય કરે.”