gu_obs-tn/content/16/18.md

1.7 KiB

છેલ્લે 

આ રીતે ભાષાંતર કરી શકાય, “તેઓના દુશ્મનોએ તેઓ પર ઘણીં વખત આક્રમણ કર્યાં બાદ” અથવા, “ઘણાં અલગ અલગ દેશો દ્વારા આક્રમણોં કરાયાના ઘણાં વર્ષો પછી.”

એક રાજાની માંગણી કરી

આ રીતે ભાષાંતર કરી શકાય, “માંગણી કરી કે દેવ તેઓને એક રાજા આપે” અથવા, “દેવ પાસે એક રાજા માટે માંગણી મુકી.”

બીજી જાતિઓમાં હોય છે એવી રીતે 

અન્ય જાતિઓમાં રાજા હતા. ઇઝરાયેલ તેવું જ ઈચ્છતા હતા અને તેઓને પણ એક રાજા હોય.

દેવને આ માંગણી ન ગમી 

આ રીતે ભાષાંતર કરી શકાય, “એ લોકોએ જે માંગ્યુ એમાં દેવ સહેમત ન હતા.” દેવ જાણી ગયા કે તેઓ તેમને તેમના રાજા તરીકે નકારી રહ્યા છે અને તેઓ એક મનુષ્યને તેઓના રાજા તરીકે અનુસરવા માંગે છે.

માંથી બાઈબલની એક વાર્તા 

આ સંદર્ભ કોઈ કોઈ બાઈબલ અનુવાદમાં અલગ હોઈ શકે છે.