gu_obs-tn/content/16/13.md

1.3 KiB

પોકારી ઉઠ્યાં 

આ રીતે ભાષાંતર કરી શકાય, “ઉંચે અવાજે બૂમો પાડી” અથવા, “ખૂબ જ ઉંચા અવાજ સાથે બોલ્યા.”

તલવાર 

તલવાર એ એક હથિયાર છે જેને એક છેડે સુધી લાંબી પાતળી ધારદાર પટ્ટી અને બીજે છેડે પકડવા માટે મુઠ્ઠી જેવું હોય છે. લોકો એની મુઠ્ઠી પકડી શત્રુ પર ઘા કરી અથવા ધારદાર છેડો ઘુસાડી શકે છે. જો તમારા લોકો આવુ કોઈ હથિયાર ન ધરાવતા હોય તો, તમે એને આવી રીતે અનુવાદ કરી શકો છો “લાંબી છરી, “ગુપ્તી” અથવા “લાંબુ દાતરડું.”

દેવ અને ગિદીયોન માટે તલવાર 

આનો અર્થ છે, “અમે દેવ માટે લડીએ છીએ અને ગિદીયોન માટે પણ!”