gu_obs-tn/content/16/06.md

1014 B

તોડી પાડવા 

આનો અર્થ છે, “જુસ્સાથી નીચે પાડવી” અથવા, “નીચે લઈ આવવી અને નાશ કરવી.”

લોકોથી ડરી ગયો 

ગિદીયોન ડરી ગયો હતો કે એમના સાથી ઈસ્રાએલીઓ જેઓ એ જ મૂર્તિની આરાધના કરતા હતા તેઓ કદાચ એના ઉપર ગુસ્સે થાય.

રાત્રી થવાની રાહ જોઈ 

આ અન્ય રીતે કહેવાનો રસ્તો આ હોઈ શકે,, “અંધારુ થઈ જવાની રાહ જોઈ.” ગિદીયોને રાત્રે વેદી તોડી નાંખી જ્યારે દરેક ગાઢ નીંદ્રામાં હતા એટલે કે એને એવું કરતા કોઈ પણ જોઈ ન શકે.