gu_obs-tn/content/16/03.md

1.2 KiB

દેવ દરેક જરુરીયાતો પુરી કરતાં હતાં. 

આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવે પસંદ કર્યું” અથવા, “દેવે નિયુકત કર્યા” અથવા, “દેવે ઉભા કર્યા.”

શાંતિ લાવ્યા 

આ રીતે ભાષાંતર કરી શકાય, “લોકોને અનુમતિ આપી કે ડર વગર જીવે” અથવા, “લડાઈનો અંત કર્યો” અથવા, “તેઓના દુશ્મનોને તેમના પર આક્રમણ કરવાથી રોક્યા.”

ભુમિ 

તે કનાનને દર્શાવે છે, વાચાનો દેશ જે દેવે ઈબ્રાહીમને આપ્યો હતો.

લોકોએ દેવનો અનાદર કર્યો 

આનો અર્થ છે, “લોકોએ દેવ વિશે વિચારવાનું મુકી દીધું અને જે દેવે કહ્યું હતું તેનો અનાદર કર્યો.”