gu_obs-tn/content/16/01.md

1.6 KiB

અને કાઢીં ના મુક્યા 

આ બતાવે છે કે તેઓએ આજ્ઞાઓ ન પાળી, તેથી કેટલીક ભાષાઓમાં આ નવા વાક્ય સાથે શરુ કરવું વધારે યોગ્ય છે, "તેઓએ ન કર્યું."

બાકી રહેલા કનાનીઓને હાંકી કાઢ્યાં 

આ આવી રીતે અનુવાદ કરી શકાય કે, “બાકી રહેલા કનાનીઓ જોડે યુધ્ધ કરીને તેઓને તે જમીન છોડવા મજબુર કર્યાં.”

અથવા દેવના નિયમો પાળવા 

અર્થાત કે લોકોએ નિયમોની આજ્ઞાનુ પાલન ન કર્યુ જે દેવે ઈસ્રાએલીઓને સિનાઈ પર્વત પાસે આપ્યાં હતા.

સાચ્ચા દેવ 

એટલે કે, “એકમાત્ર સાચ્ચા દેવ.” યહોવા જ એકમાત્ર છે જેની આરાધના લોકોએ કરવી જોઈએ.

તેઓ જે ધારતા હતા તે જ તેઓ માટે સાચ્ચું હતું 

અર્થાત તેઓને જે કરવાની ઈચ્છા થતી હતી તેઓએ તેમ જ કર્યું, તેમાં ઘણી દુષ્ટ બાબતો પણ સામેલ છે.