931 B
931 B
દેવે આપી¦જમીન
આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવે દરેક કુળ પ્રમાણે એમને એમની પોતાની જમીન ફાળવી આપી.” અથવા, “દેવે નક્કી કર્યું કે વચનના દેશમાં કયાં ભાગમાં કયું કુળ રહેશે.”
ઇઝરાયેલને તેની દરેક સીમાઓમાં શાંતિ આપી
આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવે ઈસ્રાએલીઓને તેની આસપાસ રહેતા દરેક પ્રજાઓ સાથે શાંતિનો અનુભવ કર્યાની કૃપા આપી” અથવા. “ઇઝરાયેલની આસપાસના દેશો સાથે.”