gu_obs-tn/content/15/09.md

833 B

દેવે ઇઝરાયેલ માટે યુધ્ધ કર્યું 

દેવે ઇઝરાયેલ તરફથી ઇઝરાયેલના દુશ્મનો વિરુધ્ધ યુધ્ધ કર્યું.

ને કારણે અમોરીઓ્ને ગુંચવણમાં નાંખી દીધા 

આ રીતે ભાષાંતર કરી શકાય, “અમોરીઓને ગભરાવી દીધા” અથવા, “અમોરીઓને લડવા માટે અસમર્થ કરી નાંખ્યા.”

વિશાળ કરાં 

આ રીતે ભાષાંતર કરી શકાય, “આકાશમાંથી મોટા આકારના બરફના ગોળા નીચે પડ્યાં.”