gu_obs-tn/content/15/08.md

919 B

ગીબયોનીઓ પાસે પહોંચવા 

એટલે કે, “ગીબયોનીઓને મળવા” અથવા, “જ્યાં ગીબયોનીઓ રહેતા હતા ત્યા પહોંચવા.” ગીબયોનીઓ કનાનમાં રહેતા હતા, પરંતુ કનાન ખુબ જ વિશાળ પ્રદેશ હતો જેથી ઈસ્રાએલીઓની સેના માટે જ્યાં ગીબયોનીઓ રહેતા હતા ત્યાં સુધી પ્રવાસ કરવામાં આખી રાત ગઈ.

તેઓએ અમોરી સેનાઓને ચકિત કરી નાંખી 

અમોરીઓ જાણતા ન હતા કે ઈસ્રાએલીઓ તેઓ પર આક્રમણ કરવા આવી રહ્યા છે.