gu_obs-tn/content/15/04.md

814 B

જ્યારે તેઓએ છેલ્લી વખત શહેર ફરતી પ્રદક્ષિણા કરી ત્યારે 

આ આવી રીતે અનુવાદ કરી શકાય,, “શહેર ફરતા તેઓના છેલ્લા ફેરા દરમ્યાન.”

તેઓના રણશિંગડાંઓ ફુંક્યાં 

આ રીતે ભાષાંતર કરી શકાય, “તેઓએ તેઓના રણશીંગડાંઓ ફુંક્યાં” અથવા, “તેઓએ તેઓના રણશિંગડાંઓ વગાડ્યાં.” આ રણશિંગડાંઓ ઘેટાંના શિંગડાંઓમાંથી બનાવવામાં આવ્યા હતા.