gu_obs-tn/content/15/02.md

585 B

પહેલા યાજકોને જવા દે 

કોઈ કોઈ ભાષાંતરમાં આ ઉમેરવું મદદરુપ થઈ શકે, “યાજકોને બાકીના લોકો કરતા પહેલા નદી પાર કરવા જવા દો.”

પાણીનું વહેણ રોકાઈ ગયું 

કેટલીક ભાષાઓમાં આ જોડવુ મદદરુપ થશે, “અને તેઓની સામેનુ વહેતું પાણી થંભી ગયું.”