gu_obs-tn/content/14/14.md

985 B

જેઓએ દેવ વિરુધ્ધ વિદ્રોહ કર્યો હતો 

આ આવી રીતે પણ અનુવાદ કરી શકાય, “જ્યારે દેવે તેઓને વચનના દેશમાં જવા માટૅ કહ્યુ હતું ત્યારે તેઓએ દેવની આજ્ઞા પાળવાની ના પાડી હતી.”

લોકો 

એટલે કે, જે પેઢીના લોકો મરી ગયા હતા તેના સંતાનો.

એક દિવસ 

આનો અર્થ, “ભવિષ્યમાં ક્યારેક.”

મૂસા જેવો પ્રબોધક 

મૂસા જેવો, આ વ્યક્તિ ઈસ્રાએલી હશે, દેવ એમના વચનો લોકોને કહેનાર હશે, અને લોકોની દોરવણી કરનાર પણ હશે.