gu_obs-tn/content/14/13.md

1.4 KiB

મૂસાએ દેવનો અનાદર કર્યો 

આ આવી રીતે પણ અનુવાદ કરી શકાય,, “મૂસાએ દેવની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યુ” અથવા, “મૂસાએ દેવનુ યોગ્ય સન્માન ન કર્યું.” દેવ પાસે ચોક્કસ યોજના હતી. દેવ ઈચ્છતા હતા કે મૂસા લોકોને દેવનુ એ સામર્થ દેખાડે જે તેઓની જરુરીયાતો પુરી કરનાર દેવનુ જ સામર્થ છે. જ્યારે મૂસાએ અલગ રીતે તેવું કરીને દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેને દેવ પ્રત્યે સન્માન નથી તેવું દર્શાવ્યું.

કહેવાને કરવાને બદલે બધા લોકોની સામે ખડક પર બે વખત લાઠી મારી એવુ કરવા દ્વારા 

આ આવી રીતે અનુવાદ કરી શક્યા, “મૂસાએ ખડકને કહ્યું નહિ; એણે ખડકને બે વખત લાઠી ફટકારી.”