gu_obs-tn/content/14/12.md

1.8 KiB

ચમત્કારીક રીતે તેઓને ખડકમાંથી પાણી આપ્યું

આ રીતે અનુવાદ કરી શકાય, "એવું જે ફક્ત દેવ જ કરી શકે તેવું કંઈક કરવાં દ્વારા, તેણે ખડકમાંથી પાણી વહાવ્યું જેથી લોકો અને જાનવરો પાણી પી શકે."

પણ આ બધુ કરવાં છતાં

ને આ રીતે ભાષાંતર કરી શકાય, "દેવે ભોજન, પાણી, કપડાં અને જરુરીયાતની બધી જ વસ્તુઓનો પ્રબંધ કરવાં છતાં પણ.

તેમ છતાં

આવી રીતે પણ અનુવાદ કરી શકાય,, “એમ છતાં ઈસ્રાએલીઓ તેમની વિરુધ્ધ ફરીયાદ અને કચ

દેવ હજુ પણ તેમના વચન વિશે વિશ્વાસયોગ્ય હતા.

આ આવી રીતે પણ અનુવાદ કરી શકાય,, “દેવે એ કરવાનુ ચાલુ જ રાખ્યું જે દેવે ઈબ્રાહીમ, ઈસહાક, અને યાકુબને કહ્યુ હતું કે તેઓ કરશે.” દેવ તેઓના વંશજોને તે દરેક જરૂરીયાતો પૂરી કરતાં હતાં. જેની તેઓને જરુરી હતી જેથી કરીને તેઓ જીવતા રહે અને મહાન રાજ્ય બની શકે અને આગળ જતાં તેઓ કનાન દેશનો વારસા પામે.