gu_obs-tn/content/14/10.md

844 B

આ યુધ્ધમાં દેવ તેઓ સાથે ન ગયા 

બીજા શબ્દોમાં, આ લડાઈમાં દેવે તેઓને મદદ ન કરી.

કનાનથી પાછા ફર્યા 

તેઓએ કનાન છોડ્યું અને પાછા અરણ્યમાં ગયા જ્યાં તેઓ પહેલા હતા.

અરણ્યમાં ભટક્યાં 

તેઓ અરણ્યમાં રહ્યા, અને સાથે સાથે એ વિશાળ, સુકી જમીનમાં, તેઓ પોતાને અને તેઓના પશુંઓ માટે ખોરાક અને પાણીની શોધમાં એક જગ્યાએથી બીજી જ્ગ્યાએ ભટક્યાં.