gu_obs-tn/content/14/09.md

1.3 KiB

પાપ કર્યું હતું 

આ જોડવું જરુરી રહેશે, “તેઓએ કનાની લોકો પર જીત મેળવવા માટે દેવની આજ્ઞાનુ ઉલ્લંઘન કરવાનું પાપ કર્યું હતું"

મૂસાએ તેઓને ન જવા માટે ચેતવ્યાં 

આનો અર્થ છે મૂસાએ તેઓને કનાનીઓ વિરુધ્ધ લડવા ન જવા માટે કહ્યુ કારણ કે જો તેઓ એ કરશે તો તેઓ મુસીબતમાં પડશે.

દેવ તેઓ સાથે ન હતા 

બીજા શબ્દોમાં, દેવ તેઓને મદદ કરવા તેઓ સાથે હતા. ઈસ્રાએલીઓની અનાજ્ઞાકારીતાને કારણે', દેવે તેઓ વચ્ચેથી એમની ઉપસ્થિતી, સુરક્ષા, અને સામર્થ પાછા લઈ લીધા.

પરંતુ તેઓએ એનુ ન સાંભળ્યુ 

તેઓએ મૂસાની આજ્ઞાનુ પાલન ન કર્યું. તો પણ તેઓ કનાનીઓ પર આક્રમણ કરવા ગયા.