gu_obs-tn/content/14/08.md

648 B

આવ્યાં 

દેવ માણસના રૂપમાં પ્રગટ થતાં ન હતા, પણ બીજા રૂપમાં આવ્યા જે તેમનો મહિમા અને સામર્થ રજૂ કરતાં હતા.

અરણ્યમાં ભટકવું 

જ્યાં સુધી તેમની વિરુધ્ધ વિદ્રોહ કરનારા લોકો માર્યા ન ગયા ત્યાં સુધી દેવ લોકોને અરણ્યમાં કોઈ ચોક્ક્સ દિશા વગર દોરતો રહ્યો.