gu_obs-tn/content/14/06.md

1.2 KiB

કનાનના લોકો 

આ રીતે ભાષાંતર કરી શકાય, “કનાનમાં રહેનારા લોકો” અથવા, “કનાનીઓ.” આપણે ચોક્કસપણે તેઓને હરાવી શકીએ છીએ!

દેવ આપણા માટે યુધ્ધ કરશે 

આ બન્ને વાક્યો વચ્ચે જોડાણ છે તે બતાવવા માટે તે કહેવુ કદાચ જરૂરી છે, “આપણે ચોક્કસ પણે તેઓને હરાવી શકીએ છીએ કેમ કે દેવ આપણાં માટે યુધ્ધ કરશે!”

દેવ આપણાં માટે યુધ્ધ કરશે 

આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવ આપણા પક્ષમાં યુધ્ધ કરશે અને તેઓને હરાવવામાં આપણી મદદ કરશે!” આ સ્પષ્ટ કરે છે કે ઈસ્રાએલીઓને પણ કનાનીઓ વિરુધ્ધ યુધ્ધ કરવુ પડશે.