gu_obs-tn/content/14/05.md

885 B

તેઓ પાછા ફર્યા 

તેઓ જ્યાં બાકીના ઈસ્રાએલીઓ રાહ જોતા હતા ત્યાં પાછા ફર્યા, કનાની સીમા બહાર.

શહેરો ખૂબ જ મજબૂત છે 

શહેરની આસપાસ મજબૂત દિવાલો છે તેથી ઈસ્રાએલીઓ માટે તેઓ ઉપર આક્રમણ કરવા કરવું ખૂબ જ અઘરું હતું.

લોકો ખુબ જ મોટા કદના હતા 

આ રીતે ભાષાંતર કરી શકાય, “લોકો આપણી સરખામણીએ કદમાં મોટા છે!” અથવા, “લોકો આપણા કરતા વધારે ઉંચા અને મજબૂત છે!”