gu_obs-tn/content/14/04.md

1.3 KiB

દેશમાં જાસૂસ 

આ રીતે ભાષાંતર કરી શકાય, “દેશ વિશે ગુપ્ત રીતે માહિતી મેળવવી” અથવા, “દેશ વિશે ગુપ્ત રીતે અભ્યાસ કરવો.” જાસૂસીની પ્રવૃત્તિનો એક ભાગ તે દેશની જમીન કેવા પ્રકારનો પાક ઉત્પન્ન કરે છે તે શોધવાનો પણ હતો.

કનાનીઓ પર જાસૂસ

આ રીતે ભાષાંતર કરી શકાય, “કનાનના લોકો વિશે ગુપ્ત રીતે માહિતી મેળવવી” અથવા, “કનાનીઓ વિશે ગુપ્ત રીતે અભ્યાસ કરવો.”

તેઓ બળવાન છે કે નબળા તે જોવું 

તેઓ જાણવા ઇચ્છતા હતા કે કનાનીઓ તેઓની વિરુદ્ધ યુધ્ધ કરવા માટે તૈયાર હતા કે નહિ. આ રીતે ભાષાંતર કરી શકાય, “કનાની સેનાઓ કેટલી શક્તિશાળી હતી તે વિશે શોધવુ.”