gu_obs-tn/content/13/14.md

528 B

મૂર્તિનો ભુક્કો કર્યો 

મૂસાએ મૂર્તિને ખાંડીને ભુક્કો કરીને નાશ કર્યો.

કોઈ પાણીમાં 

મૂસાએ વિશાળ જગ્યામાં ફેલાયેલા પાણીમાં સોનાનો ભુક્કો નાંખી દિધો .

મહામારી 

આ રીતે ભાષાંતર કરી શકાય, “એક ભયંકર રોગ.”