gu_obs-tn/content/13/12.md

896 B

સોનાની મૂર્તિ બનાવી 

લોકો સોનાથી બનેલી જે વસ્તુઓ લાવ્યા હતા તેને હારુને લીધી અને તેને વાછરડાના આકારમાં ઢાળી.

બેકાબુ આરાધના 

લોકોએ મૂર્તિની આરાધના કરીને અને એની પૂજા દરમ્યાન પાપમય પ્રવૃત્તિઓ કરીને પણ પાપ કર્યુ.

તેની પ્રાર્થના ધ્યાનથી સાંભળી 

દેવ હંમેશા પ્રાર્થના સાંભળે છે. આ અવસ્થામાં "સાંભળી" એટલે કે મૂસા જે કહેતો તે કરવા દેવ સહેમત થયા.