gu_obs-tn/content/13/11.md

683 B

લોકો રાહ જોઈને થાકી ગયા 

આ રીતે ભાષાંતર કરી શકાય, “ તે જલ્દી આવતો ન હતો તેથી લોકો ધિરજ ન રાખી શક્યા” અથવા “લોકો હવે તેની પાછા આવવાની વધારે રાહ જોવા માંગતા ન હતા.”

સોનુ લાવ્યા 

આ સોનામાંથી બનેલા દાગીના અને વસ્તુઓ હતી જેને ઓગાળીને તેમાંથી બીજી વસ્તુ બનાવવાની હતી.