gu_obs-tn/content/13/10.md

1.6 KiB

તેઓને આપવામાં આવ્યું 

આ રીતે ભાષાંતર કરી શકાય, “તેઓને આજ્ઞા પાળવાનું કહેવામાં આવ્યું.”

એમના ખાસ લોકો 

દરેક દેશોમાંથી દેવે ઈસ્રાએલીઓને પોતાના ખાસ ઉદ્દેશ્ય માટે પસંદ કર્યા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય, "તેની ખાસ પ્રજા" અથવા, "તેમના પોતાના લોકો" અથવા, "તેના લોકો બનવા માટે તેણે પસંદ કરેલી જાતિ.”

થોડોક સમય 

જ્યારે મૂસા પર્વત ઉપર દેવ સાથે ચાલીસ દિવસ હતો તે દરમ્યાન લોકોએ પાપ કર્યું.

ભયંકર રીતે પાપ કર્યુ 

તેઓએ એવું પાપ કર્યુ જે ખાસ કરીને દેવને ગુસ્સો અપાવનારુ હતુ. આ રીતે ભાષાંતર કરી શકાય, “તેઓએ ખરાબ રીતે પાપ કર્યું,” અથવા “તેઓએ કંઈક એવું કર્યુ જે ખુબ જ ખરાબ હતુ” અથવા, “તેઓએ કંઈક ખરાબ કર્યુ જેથી દેવ ખુબ જ ગુસ્સે થયા.”