gu_obs-tn/content/13/08.md

1.4 KiB

વિગતવાર વર્ણન 

આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવે વિગતવાર તેનુ વર્ણન કર્યુ” અથવા, “તેઓ કેવી રીતે તે બનાવે તે વિષે દેવે તેઓને વિગતવાર રીતે કહ્યું.”

તેવુ કહેવામાં આવે છે 

આ રીતે ભાષાંતર કરી શકાય, “તેઓએ તે કહ્યુ” અથવા, “મૂસાએ તે કહ્યુ.”

પડદા પાછળનો ઓરડોં 

આ ઓરડો પડદા દ્વારા ઢંકાયેલો હતો. કેટલીક ભાષાઓમાં આ ઓરડાને કહે છે, “પડદા આગળનો ઓરડોં.”

દેવ ત્યા વાસો કરતા હતા

જો આ શબ્દસમુહ લોકોને એવુ વિચારવા દોરે કે દેવ તંબુમાં રહે તેટલા જ સીમિત હતા, તો અહિયાં ભાષાંતર માટેના બીજા કેટલાક રસ્તા છે: “દેવ ત્યા હતા” અથવા, “દેવે મનુષ્યો આગળ પોતાને ત્યાં પ્રગટ કર્યા હતા.”