gu_obs-tn/content/12/13.md

1.3 KiB

અતિ ઉત્સાહ સાથે આનંદ મનાવ્યો

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, "તેઓ ખુબ જ ખુશ હતા અને એ તેઓએ ખુબ જ ઉત્સાહ સાથે પ્રદર્શીત કર્યુ." અથવા, "એને તેઓના સંપુર્ણ હ્રદયથી વ્યક્ત કર્યુ" અથવા, "તેઓની સંપુર્ણ શક્તિથી,"

મુત્યુ અને ગુલામીથી

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, "મિસરીઓ દ્વારા મારી નંખાવાથી અથવા ગુલામ બનાવી દેવાય તેથી."

સેવા કરવા માટે મુક્ત

દેવે મીસરની ગુલામીમાંથી ઇસ્રાએલીઓને છોડાવ્યા, જેથી તેઓ એમની સેવા કરે.

દેવની સ્તુતિ કરી

અન્ય ભાષાઓમાં આ આવી રીતે ભાષાંતર કરી શકાય, "દેવનુ નામ ઉંચુ કરે" અથવા, "કહે કે દેવ મહાન છે."