gu_obs-tn/content/12/11.md

1.5 KiB

સમુદ્રની બીજી તરફ પહોંચી ગયા

આ આવી રીતે ભાષાંતર થઈ શકે, "બીજી તરફ સલામત રીતે ચાલીને ગયા" અથવા "બીજી તરફ આવી પહોંચ્યા, અને મિસરીઓ અને સમુદ્રથી સુરક્ષિત હતા.

એના હાથને ફરીથી લંબાવ્યો

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, "એના હાથને સમુદ્ર ઉપર ફરીથી ઉઠાવ્યો" અથવા, સીધી આજ્ઞા તરીકે, જેમ કે, "દેવે મૂસાને કહ્યુ, 'તારા હાથને ફરીથી ઉઠાવ."'

એના મુળ સ્થાને આવી ગયુ

આ આવી રીતે ભાષાંતર કરી શકાય, "જ્યાં રસ્તો હતો એ જગ્યા ઉપર ફરીથી ફરી વળ્યુ." અથવા, "આખા સમુદ્રને ફરીથી ભરી દીધો' અથવા, " જ્યાંથી દેવે એને અલગ કર્યુ હતુ ત્યાં પાછુ ફર્યુ."

આખી મિસરી સેના

આને આવી રીતે ભાષાંતર કરી શકાય, "મિસરી લશ્કરમાંના પ્રત્યેક"